________________
૧૦૦ = સંતની અમૃતવાણી
પૂર્વે જ્ઞાનીની વાણી આ જીવે નિશ્ચયપણે કદી સાંભળી નથી, અથવા તે વાણી સમ્યક પ્રકારે માથે ચડાવી નથી, એમ સર્વદશીએ કહ્યું છે.
–૫. ૭૪૯
ક્ષણભંગુર દુનિયામાં સપુરુષને સમાગમ એ જ અમૂલ્ય અને અનુપમ લાભ છે.
–આંક, ૩૧
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org