SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ : શ્રીમદ્દ અને ગાંધીજી હ કેટલાયે વર્ષોથી ભારતમાં ધાર્મિક પુરૂષની શોધમાં છું પરંતુ એમના જેવા ધાર્મિક પુરૂષ હિંદમાં હજુ સુધી મેં જોયા નથી કે જે રાયચંદભાઈની હરીફાઈમાં આવી શકે. એમનામાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ હતા. ઢગ, પક્ષપાત યા રાગ-દ્વેષ નહીં હતા. એમનામાં એક એવી મહાન શક્તિ હતી કે જેના દ્વારા તેઓ પ્રાપ્ત થયેલા પ્રસંગને પૂર્ણ લાભ ઉઠાવી શકતા. એમનાં લેખ અંગ્રેજ તત્ત્વજ્ઞાનીઓની અપેક્ષાએ વિચક્ષણ, ભાવનામય અને આત્મદશી છે. યુરોપના તત્ત્વજ્ઞાનીએમાં હું ટોલસ્ટેય પ્રથમ શ્રેણુના અને રસ્કિનને બીજી શ્રેણના વિદ્વાન સમજું છું, પરંતુ રાયચંદભાઈને અનુભવ એ બંનેથી પણ ચઢે હતે.” આ મહાપુરૂષના જીવનનું આપ અવકાશના વખતે અભ્યાસ કરશે તે આપ પર તેની બહુ સારી છાપ પડશે. તેઓ પ્રાયઃ કહ્યા કરતા હતા કે હું કોઈ વાડાને નથી અને કોઈ વાડામાં રહેવા ચાહત નથી. એ બધા ઉપધ” મર્યાદિત છે, અને ધમ તે અમર્યા Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005023
Book TitleShrimad ane Gandhiji
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy