SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ અને ગાંધીજી : ૪૫ થાય છે, તે કર્મ ભાગવતાં તે પૃવ્યાદિમાં જન્મે છે, પણ કેવળ પૃથ્વીરૂપ કે પત્થરરૂપ જઈ જતા નથી. જનાવર થતાં કેવળ જનાવર પણ થઈ જતેા નથી. દેહ છે તે જીવને વેશધારીપણું છે, સ્વરૂપપણું નથી. ૬ પ્ર—છઠ્ઠા પ્રશ્નનુ' પણ આમાં સમાધાન આવ્યું છે. સાતમા પ્રશ્નનું પણ સમાધાન આવ્યુ` છે કે, કેવળ પત્થર કે કેવળ પૃથ્વી ક'ઈ કમ'નાં કર્તો નથી; તેમાં આવીને ઊપજેલા એવા જીવ કના કર્તા છે, અને તે પણ દૂધ અને પાણીની પેઠે છે. જેમ તે બન્નેના સંચાગ થતાં પણ દૂધ તે દૂધ છે અને પાણી તે પાણી છે, તેમ એકેન્દ્રિયાદિ કમ બધે જીવને પત્થર પણ “જડપણું જણાય છે, તાપણ તે જીવ અંતર તે જીવપણે જ છે. અને ત્યાં પણ તે આહાર ભયાદિ સંજ્ઞાપૂર્ણાંક છે, જે અવ્યક્ત જેવી છે. ૮. પ્ર૦—(૧) આય ધમ તે શું? (૨) બધાની ઉત્પત્તિ વેદમાંથી જ છે શું? Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005023
Book TitleShrimad ane Gandhiji
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy