SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ : શ્રીમદ્દ અને ગાંધીજી શ્રીમદે ગાંધીજીના પ્રશ્નોના ઉત્તરો, વ્યવસ્થિત રીતે આપ્યા છે. તેમાં કોઈ જગ્યાએ પરસ્પરવિધી કે કયાંય પણ તેમની માન્યતા વિશે સંદેહ ઊભું કરે તેવું એક પણ વિધાન આવતું નથી, તેમના વ્યવસ્થિત વિચારમાં વિશદતા પણ એટલી જ રહેલી છે. આત્મા વિશેના ઉત્તરોમાં શ્રીમદે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, કવિ, ભકતૃત્વ અને મોક્ષ એ પાંચ પદ સરળ, સચોટ તથા મિષ્ટ ભાષામાં સમજાવ્યાં છે. જીવ કઈ અપેક્ષાથી ઈશ્વર કહેવાય તથા ઈશ્વરને જગર્તા કહેવાથી ક્યા ક્યા દેશે તેમાં આવે છે તે વિશે તર્કબદ્ધતાથી તેમણે બીજા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે. કર્મ રહિત સ્થિતિ તે મેલ, અને જેમ જેમ કર્મ છૂટતાં જાય તેમ તેમ જીવને તેને ખ્યાલ આવતાં, તેને મેક્ષ થશે કે કેમ તે પણ કહી શકાય તે બાબત જૈનધર્મના પારિભાષિક શબ્દનો ઉપયોગ વિના ગાંધીજીને ત્રીજા તથા ચોથા પ્રશ્નના ઉત્તરમાં શ્રીમદે સમજાવ્યું છે. જીવની કર્માનુસાર ગતિ કઈ રીતે થાય છે તે પછીના ત્રણ પ્રશ્નોના ઉત્તરમાં શ્રીમદે Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005023
Book TitleShrimad ane Gandhiji
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy