SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ગભરાટમાં પડી ગયા. તે કરગરતા મેલ્લે કે, “ રાયચંદભાઇ આપણી વચ્ચે થયેલા હીરાના સાદા અંગે હું ખૂબ ચિંતામાં પડી ગયા બ્રુ. મારૂં જે થવાનુ હાય તે થાએ, પણ તમે ખાતરી રાખજો કે હું તમને આજના બજારભાવે સાદા ચૂકવી આપીશ. તમે ચિંતા કરશેા નહીં. ” t એ સાંભળીને શ્રીમદ્ રાજચંદ્રજી કરૂણાભર્યા અવાજે ખેલ્યા : “ વાહ ભાઇ વાહ ! હું ચિંતા શા માટે નહિં કરૂ? તમને સાદાની ચિંતા થતી હોય તા મને શા માટે ચિ'તા ન થવી ોઇએ ? પરંતુ આપણા બંનેની ચિંતાનું મૂળ કારણ તે આ કાગળિયું જ છે ને? એના જ નાશ કરી દએ તે આપણા બંનેની ચિંતા મટી જશે. એમ કહીને શ્રીમદ્ રાજચત્રે સહજભાવે પેલેા દસ્તાવેજ કાડી નાખ્યા. પછી શ્રીમદ્ ખેલ્યા, “ ભાઇ, આ ખતપત્રને કારણે તમારા હાથપગ બંધાયેલા હતા; બજારભાવ વધી જવાથી તમારી પાસે મારા સાર્ડ સીત્તેર હજાર લેણા નીકળે. પરંતુ હું તમારી સ્થિતિ સમજી શકું છું. એટલા બધા રૂપિયા હું તમારી પાસેથી લઉ તે તમારી શી વલે થાય ? પરંતુ રાયચંદ્ર દૂધ પી શકે છે, લેાહી નહિ. 27 આ કેટલી ઉત્કૃષ્ટ ત્યાગવૃત્તિ ! આ સાંભળી પેલા બાપડા વેપારી તે। આભારવશ બની ફિરસ્તા સમાન શ્રીમન્ને જોઈ જ રહ્યો. Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005023
Book TitleShrimad ane Gandhiji
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy