SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ : શ્રીમદ્દ અને ગાંધીજી મ૦ ગાંધીજીનું જયંતિ સમાપ્તિ અવસરે અંતિમ કથન તેમનાં જીવનમાંથી ચાર વાતની આપણને શિક્ષા મળે છે– (૧) શાશ્વત (આત્મા) વસ્તુમાં તન્મયતા. (૨) જીવનની સરળતા, (૩) સમસ્ત વિશ્વ સાથે એક સરખી વૃત્તિથી વ્યવહાર (૪) સત્ય અને અહિંસામય જીવન.” એક રમૂજી સંવાદ મ૦ ગાંધીજી “રાયચંદભાઈના કેટલાક સ્મરણે” તરીકે પિતાના પુત્ર “આત્મકથામાં લખે છે – તેમની સાથે એક સંવાદ મને યાદ છે. એક વેળા હું મિસિસ ગ્લૅડસ્ટનની–ગ્લેડસ્ટન પ્રત્યેના પ્રેમની સ્તુતિ કરતે હતો. આમની સભામાં પણ મિસિસ ગ્લૅડસ્ટન પિતાના પતિને ચા બનાવીને પાતાં. આ વસ્તુનું પાલન આ નિયમબદ્ધ દંપતીના જીવનને એક નિયમ થઈ પડ્યો હતો, એ મેં કયાંક વાંચેલું. તે મેં કવિને વાંચી સંભળાવ્યું ને તેને અંગે મેં દંપતીપ્રેમની સ્તુતિ કરી. Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005023
Book TitleShrimad ane Gandhiji
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy