________________
સ્વ. શ્રી રસિકલાલ માણેકલાલ શાહુ
હૈયામાં જિનમૉંદિર ને હાઠ પર પ્રભુનામ સાથે શ્રી મેામ્બાસા જિનાલય પ્રતિષ્ઠા પ્રસંગે પરદેશ સ’ચરતાં મૃત્યુને વરનાર
*
હસતે મુખે જીવનના તડકા-છાયા વેઢીને પેાતાનાં બુદ્ધિબળથી આગળ આવનાર
*
પેાતાના પૂ. પિતાશ્રીની જેમ ભવવૈધ શ્રીમદ્ રાજચંદ્રના પરમ ઉપાસક
Jain Education International
મારા સહધર્મી મિત્રને એમની પુણ્ય સ્મૃતિમાં એમનું પ્રિય પુસ્તક સાદર સમર્પણુ
લાલભાઈ મ. શાહ
For Private & Personal Use Only
www.jainelibrary.org