________________
અરફ-રફ-તિમિર-વિરદિગ-મુવર્ય-નર-મરણં । સુર-અસુર-ત-મુય વડુ, પયય-નિવડ્યું || अजिअमहमवि अ सुनय - नय-निउण-मभयकरं । सरणमुवसरिअ भुविदिविजमहिअं सययमुवणमे || ७ || || સંયયં ||
અરિત, રતિ અને અજ્ઞાન (આદિ દોષો)થી રહિત, નાશ પામ્યા છે જરા અને મરણ જેમનાં એવા, વૈમાનિકદેવો, ભવનપતિદેવો જ્યોતિષ્ઠદેવો તથા વ્યંતરદેવોના સ્વામી (ઈન્દ્રો) વડે ભાવપૂર્વક પ્રણામ કરાયેલા તથા ઉત્તમ ન્યાય કરનારા નૈગમાદિ સાત નયોને સમજાવવામાં નિપુણ, નિર્ભયતા આપનારા, તથા પૃથ્વી ઉપર જન્મેલા મનુષ્યો વડે અને દેવલોકમાં જન્મેલા દેવો વડે પૂજાએલા એવા તે અજિતનાથ પરમાત્માનું શરણ પામીને હું પણ તેમને ભાવપૂર્વક સતત પ્રણામ કરૂં છું. IISII
છઠ્ઠું સ્મરણ-૬૭
Jain Education International
Sixth Invocation-67
For Private & Personal Use Only
www.jainelibrary.org