________________
पासह समरण जो कुणइ, संतुट्टेण हियएण । અત્તર-ય-વારિમય, नासइ तस्स दूरेण ||२४।।
જે મનુષ્ય પ્રસન્ન હૃદયથી પાર્શ્વનાથ પ્રભુનું (આ) સ્મરણ કરે છે. તેના એકસો આઠ પ્રકારના વ્યાધિઓના ભયો દૂરથી જ અત્યંત નાશ પામે છે. રજા
Pāsaha Samarana Jo Kuņai, Santuţthēna Hiyaēņa ! Asthuttara-saya-vāhi-bhaya, Nāsai Tassa Dūrēna || 24 ||
A man with a devotional heart, who recites this invocation of Lord Pārsvanātha has all his 108 dangers and fears destroyed. 1|24||
પાંચમું સ્મરણ-૧૦
Fifth Invocation-60
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org