________________
રા-નન-નિ-વિરસદર, વોરારિ-મહેંદ્ર-ય-ર-મયાણું | પાસ-નિ-નામ-ત્તિને, પસમંતિ સવાÉ TI૧૮TI
રોગજન્ય, જલથી જન્ય, અગ્નિથી જન્ય, સર્પજન્ય, ચોરથી જન્ય, શત્રુજન્ય, સિંહજન્ય, હાથીજન્ય અને યુધ્ધથી જન્ય જે જે ભયો છે તે સર્વ ભયો હે પાર્શ્વનાથ પ્રભુ ! તમારા નામ માત્રનું સંકીર્તન કરવાથી જ અતિશય શાન્ત થઈ જાય છે. અર્થાત્ ફરીથી કદાપિ ન આવે તેવા તે ભયો શાન્ત થાય છે. ૧૮.
Roga-jala-jalana-visahara, Corari-maimda-gaya-rana-bhayaimT Pāsa-jiņa-nāma-sankittāņēņa, Pasamanti Savvāim || 18 ||
O Lord Pārsvanātha ! All the dangers arising out of disease, water, fire, serpents, thieves, enemies, the lion, the elephent and wars, are extinguished-as soon as one recites your name. The idea is that all the abovementioned dangers and fears are extinguished in such a manner that they never trouble us again. 1118||| પાંચમું સ્મરણ-૫૪
Fifth Invocation-54
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org