SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ पज्जलिआनल-नयणं, दूर-वियारिअ-मुहं महाकायं । નદ-તિર1-ઘાય-વિનિમ, ડું-ઉંમર્થનામોગં TI૧૨TI पणय-ससंभम-पत्थिव, નર-મા-માવિ-ડિઝ-વિમરસ | तुह वयण-पहरणधरा, सीहं कुद्धं पि न गणंति ।।१३।। પ્રજવલિત અગ્નિ સરખા લાલચોળ નેત્રવાળા, અત્યંત ફાડવું છે મુખ જેણે એવા, પ્રચંડ છે કાયા જેની એવા, નખો રૂપી વજના ઘા વડે વિશેષે વિદાર્યો છે હાથીઓના ગંડસ્થળનો વિસ્તાર જેણે એવા...... /૧રા ક્રોધાયમાન સિંહને પણ, હે પ્રભુ ! તમને નમસ્કાર કરનારા અને તે નમસ્કાર માટે અધીરા બનેલા એવા રાજાઓના નખરૂપી મણિ અને માણેકમાં પડ્યું છે પ્રતિબિંબ જેનું એવા તમારાં વચનો રૂપી શસ્ત્રોને ધારણ કરવાવાળા મનુષ્યો ગણકારતા નથી. સારાંશ કે તમારાં વચનો જેના હૈયે વસ્યાં છે તેઓ આવા પ્રકારના ક્રોધાયમાન સિંહને પણ ગણતા નથી. /૧૩ી. પાંચમું સ્મરણ-૪૮ Fifth Invocation-48 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005000
Book TitleNavasmarana
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, A N Upadhye
PublisherManish Smruti Trust Mumbai
Publication Year2011
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy