________________
खर-पवणुद्धय-वणदवનાતાવલિ-મિનિય-સયન-દુમ-ાદળે | કન્વંત-મુદ્ધ-મય-વદુ, મીસ-૨વ-મીસળંમિ વળે 1111
પ્રચંડ પવન વડે ફેલાયેલા વનના દાવાનલની જ્વાલાઓની શ્રેણીથી પકડાઈ ગયેલાં સર્વ વૃક્ષોથી ભયંક૨ બનેલા એવા, તથા અગ્નિથી બળતી ભોળી હરિણીઓની અસહ્ય ચીસો વડે ભયંકર બનેલા એવા (અર્થાત્ જે વનમાં ચારેબાજુ ભયંક૨ આગ લાગી છે અને દાઝેલા પશુ-પંખીઓ ચીસો પાડતાં પાડતાં જ્યાં ત્યાં દોડા-દોડી કરી રહ્યાં છે એવા) અગ્નિથી વ્યાપ્ત વનમાં પણ lign
-
Khara-Pavanudhdhuya
Vaṇadava-Jālāvalimiliya Sayaladumagahaṇē | Dajjanta Muddhamayavahu, Bhisana Rava Bhisanammi Vanē || 6 ||
Even in a forest, which is engulfed in fire, has become very awesome on account of the entire groves having been put on flames of wild fire, has become fierce on account of the stormy wind, the timid she-deer who are caught in the wild fire are screaming..... ||6||
પાંચમું સ્મરણ-૪૨
Jain Education International
Fifth Invocation-42
For Private & Personal Use Only
www.jainelibrary.org