________________
દુર્વ્યાય-ઘુમિય-નતનિદિ,
उब्भड - कल्लोल-भीसणारावे ।
સંમંત-મય-વિસંવુત, નિામય-મુ-વાવારે ||૪||
તોફાની વાયુથી ખળભળેલા એવા, તથા વિકરાળ એવા મોજાંઓના ભયંક૨ અવાજો વાળા તથા ચારેબાજુથી આવી પડેલા ભયોથી આકુલવ્યાકુલ બનેલા ખલાસીઓ વડે તજી દેવાયો છે. વહાણ ચલાવવાનો વ્યાપાર જેમાં એવા ભયંકર તોફાની બનેલા દરીયામાં પણ....... ||૪||
Duvvāya-Khubhiya-Jalanihi, Ubbhaḍa Kallōla Bhisaṇārāvē | Sambhanta Bhaya Visanthula, Nijjhāmaya Mukka Vāvārē || 4 ||
Even in the midst of the stormy sea, the terrified sailors, who are encircled by dangers from all sides, have abandoned their boats..... ||4||
પાંચમું સ્મરણ-૪૦
Jain Education International
Fifth Invocation-40
For Private & Personal Use Only
www.jainelibrary.org