________________
इअ तित्थरक्खणरया, अन्ने वि सुरासुरी य चउहा वि ।
વંતર-ખોળી-પમુદ્દા,
कुणंतु रक्खं सया अम्हं ||११||
આ પ્રમાણે ચતુર્વિધ સંઘ રૂપી તીર્થની રક્ષા ક૨વામાં ઓતપ્રોત એવાં પૂર્વોક્ત યક્ષ-યક્ષિણીઓ, તથા બીજા પણ ચારે પ્રકારના શાસનરક્ષક દેવો અને દેવીઓ, તથા વ્યંતર દેવો અને યોગિની વગેરે દેવીઓ હંમેશાં અમારૂં રક્ષણ કરો. ||૧૧||
la Tittharakkhaṇarayā,
Annē Vi Surāsuri Ya Cauhāvi |
Vantara Jōiņi Pamuhā,
Kunantu Rakkham Sayā Amham || 11 ||
Jain Education International
May the above mentioned Yaksas and Yaksinis (Demigods and Demigoddesses) and also the other guardian deities together with the supernatural beings or gods and goddesses such as Vyantaradevas and Yoginidevis etc. protect us at all times. ||11||
ત્રીજુ સ્મરણ-૧૮
Third Invocation-18
For Private & Personal Use Only
www.jainelibrary.org