________________
इअ संथुओ महायस भत्तिब्भरनिब्मरेण हियएण | ता देव दिज्झ बोहिं, भवे भवे पास जिणचंद ||५||
મહા યશવાળા એવા હે પાર્શ્વનાથ પ્રભુ ! તમે આ પ્રમાણે ભક્તિના સમૂહથી ભરેલા હૈયા દ્વારા મારા વડે ખવાયા છો (સ્તુતિ કરાયા છો). તેથી હે પાર્શ્વનાથ જિનેશ્વર ! ભવોભવમાં તમારા ચરણોની સેવા કરવા સ્વરૂપ બોધિબીજ મને આપજો. //પી
la Santhuo Mahāyaśa Bhattibbharanibbharēna Hiyaēna | Tā Dēva Dijjha Bõhim, Bhavē Bhavē Pāsa Jinacanda Il 5 ||
O Lord Pārsvanātha, you who are possessed of great glory; you are thus praised and invoked by me with a devoted heart. Hence, O glorious Pārsvanātha, Kindly grant me the Spiritual Wisdom (Bodhibija) life after life. Il 511 બીજું સ્મરણ-૭
Second Invocation-7
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org