________________
ॐ आचार्योपाध्याय-प्रभृति चातुर्वर्णस्य श्री श्रमणसंघस्य शान्तिर्भवतु तुष्टिर्भवतु पुष्टिर्भवतु ।। ॐ ग्रहाश्चन्द्रसूर्यांगारक-बुध-बृहस्पति-शुक्र-शनैश्चर-राहुकेतु- सहिताः सलोकपालाः सोम-यम- वरुण-कुबेर- वासवादित्य-स्कन्दविनायकोपेता ये चान्येपि ग्राम-नगर-क्षेत्र - देवता-दयस्ते सर्वे प्रीयन्तां प्रीयन्तां, अक्षीणकोश- कोष्ठागारा नरपतयश्च ભવન્તુ સ્વાહા ||
.
તથા આચાર્ય મહારાજ, અને ઉપાધ્યાયજી મહારાજ વગેરે ચારે પ્રકારના શ્રી શ્રમણસંઘની શાન્તિ થાઓ, તુષ્ટિ થાઓ, અને પુષ્ટિ થાઓ તથા ચંદ્ર, સૂર્ય, અંગારક, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનૈશ્ચર, રાહુ, કેતુથી સહિત જે જે ગ્રહો છે, તે, તથા સોમ, યમ, વરુણ અને કુબેર તથા ઈન્દ્ર, સૂર્ય, સ્કંદ અને વિનાયકાદિ સહિત જે જે લોકપાલ દેવો છે તે, તથા બીજા પણ ગામ, નગર અને ક્ષેત્રના નાયક જે જે દેવો છે તે સર્વે અમારા ઉપર ખુશ થાઓ ખુશ થાઓ. અને અમારા દેશના રાજાઓ પણ હંમેશાં અખુટ ધન ભંડાર અને અખુટ ધાન્યભંડાર વાળા થાઓ.
Om Acāryōpādhyāyaprabhṛticāruvrṇasya
Śriśramaṇasanghasya Śāntirbhavatu
Tuştirbhavatu Puṣṭirbhavatu II
નવમું સ્મરણ-૨૧૨
Jain Education International
Ninth Invocation-212
For Private & Personal Use Only
www.jainelibrary.org