________________
બૃહચ્છાન્તિ સ્તોત્ર (સ્મરણ)
નવમું સ્મરણ भो भो भव्याः ! शृणुत वचनं प्रस्तुतं सर्वमेतद् । ये यात्रायां त्रिभुवनगुरोराहता भक्तिभाजः || तेषां शान्तिर्भवतु भवतामहदादिप्रभावादारोग्यश्रीधृतिमतिकरी क्लेशविध्वंसहेतुः ||१|| હે હે ભવ્ય જીવો ! પ્રાસંગિક આ સર્વ વચન તમે સાંભળો, કે ત્રણ ભુવનના ગુરુ એવા શ્રી પરમાત્માની તીર્થયાત્રામાં જે મનુષ્યો અરિહંત ભગવન્તોની ભક્તિ કરનારા છે તેઓને ઘરે) અરિહંતાદિ ભગવન્તોના પ્રભાવથી આરોગ્ય, લક્ષ્મી, ધીરજ અને બુદ્ધિને કરનારી અને કુલેશકંકાસના વિનાશનું કારણ એવી શાન્તિ થજો. શાન્તિ થજો. ૧/
Invocation Nine Bruhatchhanti Stotra (Invocation) Bho Bho Bhavyāḥ ! Śrnuta Vacanam Prastutam Sarvamētad 1 Yē Yātrāyām Tribhuvanagurārārhatām Bhaktibhājah|| Tēsām sāntirbhavatu Bhavatāmarhadādi prabhāvā-| Dārāgyaấridhrtimatikari Kalēšavidhvamsahētuh ||1|| O you exalted Souls ! May you listen to these teachings, that those men who are devotees of the Lords Arihanta, during their pilgrimage of the Supreme Souls, the lords, who are the lords of the three worlds, may they have peace in their houses through the power of Lord Arihanta, the peace which brings about health, wealth, patience and itelligence and without any quarrel and fight. Ilill નવમું સ્મરણ-૨૦૪
Ninth Invocation-204
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org