________________
प्राग्भार-संभृत-नभांसि रजांसि रोषादुत्थापितानि कमठेन शठेन यानि ।। छायापि तैस्तव न नाथ ! हता हताशो । ग्रस्तस्त्वमीभिरयमेव परं दुरात्मा ||३१||
- લુચ્ચા એવા કમઠ નામના અસુર વડે રોષથી સમગ્રપણે ભરી દીધું છે આકાશ જેણે એવી જે ધૂળ, રજ ઉડાડી, તે રજ વડે હે નાથ ! તમારી તો છાયા-કાન્તિ પણ ન હણાઈ, પરંતુ હતાશ થયેલો આ જ દુરાત્મા તે રજ વડે - કર્મરૂપી રજ વડે લેપાયો. બંધાયો. ૩૧//
Prāgbhāra Sambhrtanabhāmsi Rajāmsi Rõsā-| Dutthāpitāni Kamathēna Śathēna Yānill Chāyāpi Taistava Na Nātha ! Hatā Hatāso | Grastastvamibhirayamēva Param Durātmā
| 31 |
The dust which was raised, with anger, by the rougue ñamed Kamațha, the dust which filled the entire sky, O Lord, did not succeed in ruining your grace and complexion even a little bit, but on the contrary, the evil-minded Kamatha himself was bound by the same dust of the Karmas. 1131||| આઠમું સ્મરણ-૧૯૦
Eight Invocation-190
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org