________________ मन्ये वरं हरिहरादय एव दृष्टा दृष्टेषु येषु हृदयं त्वयि तोषमेति / किं वीक्षितेन भवता भुवि येन नान्यः ન્જિનો રતિ નાથ ! મવાન્તરિ || ર૧TI. પ્રત્યક્ષ એવા તમારા દર્શન વડે પૃથ્વીને વિષે અન્ય કોઈ પણ દેવ ભવાંતરમાં પણ મારા મનનું હરણ નહિ કરે. કેમકે તે સ્વામિન્ ! વિષ્ણુ, શંકર આદિ દેવોને પ્રથમ જોયા (અને જાણ્યા) તે હું માનું છું કે સારું થયું. જે (વિષ્ણુ આદિ) દેખાયે છતે મારૂં હૃદય તો તમારામાં જ સંતોષને પામે છે. રા. Manye Varam Hariharadaya Eva Drasta Drstesu Yesu Hrdayam Tvayi Tosameti | Kim Viksitena Bhavata Bhuvi Yena Nanyah Kascinmano Harati Natha ! Bhavantarepi || 21 || He summerises the result of seeing Hari and the like : I believe that it was for the better that (first of all) I verily saw Hari, Hara and the like, for, as I have already seen them, my heart gets complete satisfaction on seeing Thee. What has been the result of seeing Thee ? (The reply is that) Oh Lord ! No one else in this world will be able to divert my mind from Thee even in the next birth. 1121|| સાતમું સ્મરણ-૧૨૮ Seventh Invocation-128 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org