________________
वक्त्रं क्व ते सुरनरोरगनेत्रहारि निःशेषनिर्जितजगत्त्रितयोपमानम् ।
बिम्बं कलंकमलिनं क्व निशाकरस्य यद् वासरे भवति पाण्डुपलाशकल्पम् ।।१३।।
કલંક વડે મલિન થયેલું અને દિવસ ઊગતાં જ ખાખરાના પાન જેવું પીળું પડી જતું ચંદ્રનું મુખ ક્યાં ? અને દેવ, મનુષ્ય તથા ભવનપતિના નેત્રોને હરનારું તથા ત્રણ જગતની સર્વે ઉપમાઓથી પણ વિશેષ એવું તમારૂં મુખ ક્યાં ? |॥૧૩॥
Vkatram Kva Tē Suranarōraganētrahāri Nihsēśaṣanirjitajagattritayōpamānam | Bimbam Kalankamalinam Kva Niśākarasya YadvāsarēBhavati Pandupalāśakalpam || 13 ||
He praises Gods face: Where is thy face which attracts the eyes of the celestials, the human beings and the serpent gods and which far excels all the standards of comparison to be found in the three worlds! And where is the disc of the moon which is stained with a blot and which grows pale like a leaf of the Palasa tree by daybreak ? ||13||
સાતમું સ્મરણ-૧૨૦
Seventh Invocation-120
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org