________________
आस्तां तव स्तवनमस्तसमस्तदोषं त्वत्संकथापि जगतां दुरितानि हन्ति ।
दूरे सहस्रकिरणः कुरुते प्रभैव पद्माकरेषु जलजानि विकाशभाञ्जि || ९ ||
જેમ સૂર્ય દૂર રહો છતાં (પોતાની) પ્રભા જ કમળવનોમાંના કમળોને વિકસિત કરે છે તેમ સર્વ દોષોનો નાશ કરનારું તમારું સ્તવન તો દૂર રહો, પરંતુ તમારૂં માત્ર નામસ્મરણ પણ મનુષ્યોનાં પાપોને દૂર કરે છે. III
Astām Tava Stavanamastasamastadōṣam Tvatsankathāpi Jagatām Duritāni Hanti | Durē Sahasrakiraṇaḥ Kurutē Prabhaiva Padmākarēsu Jalajāni Vakāśabhāñji || 9 ||
He mentions the prowess of God's narration; Let thy psalm, which has destroyed all faults be out of consideration, since even the narration of thy life annihilates the sins of the universe Leave aside the case of the sun, when (even) its light alone opens the lotuses lying in the lakes. ||9||
સાતમું સ્મરણ-૧૧૬
Seventh Invocation-116
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org