________________
શ્રી ભક્તામર સ્તોત્ર (સ્મરણ) સાતમું સ્મરણ મહામ-પ્રાત-મૌતિ-મણિ-પ્રમાળાमुद्योतकं दलित-पाप-तमो-वितानम् सम्यक् प्रणम्य जिनपाद-युगं युगादावालंबनं भवजले पततां जनानाम् ।।१।।
જેમના ચરણોમાં ઝુકેલા દેવોના મુગટના મણી એવા ઝળહળે છે કે જાણે પાપના તિમિરને વીંધી નાખે છે ભવસાગરમાં ડુબતા જનો માટે સહાયરૂપ આદિનાથ તીર્થંકરના ચરણકમળને હું હાર્દિક પ્રણામ કરીને (સ્તવન કરીશ). ॥૧॥
Invocation Seven Bhaktamar Stotra (Invocation) BhaktamarapraṇatamaulimaniprabhāṇāMudyōtakam Dalita Pāpa Tamō Vitānam Samyak Praṇamya Jinapādayugam Yugādā VālambanamBhavajalāPatatām Janānām || 1 ||
The gems of the diadems of the gods that go down in salutation to the feet of the Lord of the Jinas, shine forth in such a way that they, as though, pierce through the darkness of siñs. I sincerely bow down to those feet of the Tirthankara (first Lord) called Adinath, which are helpful and supportive to those people who are sinking into the ocean of worldly life. ||1||
સાતમું સ્મરણ-૧૦૮
Jain Education International
Seventh Invocation-108
For Private & Personal Use Only
www.jainelibrary.org