________________
तं मोओउ अ नंदि, पावेउ अ नंदिसेणमभिनंदि । परिसा वि अ सुहनंदि, મમ ય હિ૩ સંગમે નહિં Tરૂ૭ || HIET || અજિતનાથ અને શાન્તિનાથ પરમાત્માનું તે યુગલ ભવ્ય આત્માઓને હર્ષ પમાડો, સમૃધ્ધિ આપો, નંદિષણ ઋષિ (કે જે આ સ્તવનના કર્તા છે તેઓ)ને અતિશય આનંદ આપો, પર્ષદા પણ (આ સ્તવનના ગાવા દ્વારા) સુખ અને આનંદ પામો તથા બન્ને તીર્થકર ભગવન્તોનું તે યુગલ મારા સંયમમાં વૃદ્ધિ કરનારું થાઓ. ૩૭l.
Tam Mozu A Nandim, Pāvēu A Nandisēņamabhinandim ! Parisā Vi A Suhanandim, Mama Ya Disau Şañjamē Nandim || 37 || Gāhā || May the pair of the two lords - Ajitanātha and Shāntinātha grant happiness and prosperity to the sublime souls, may they give immense joy to the sage Nandisena (who composed this hymn), may the assembly obtain happiness and bliss by the recitation of this hymn and may the pair of the (above) two Lords of the Jainist faith cause my self-control to increase. 113711
છઠું સ્મરણ-૧૦૪
Sixth Invocation-104
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org