________________
देवसुंदरीहिं पायवंदिआहिं वंदिआ य जस्स ते सुविक्कमा कमा । अप्पणो निडालएहिं मंडणोड्डणप्पगारएहि केहि केहिं वि ।। अवंग-तिलय-पत्तलेह-नामएहिं चिल्लएहिं संगयंगयाहिं । भत्ति-सन्निविट्ठ-वंदणागयाहिं, हुंति ते वंदिआ पुणो पुणो ||२८||
Iનારાયકો II જુદી જુદી જાતની શોભાની રચનાના પ્રકારો વડે (શોભાવેલા) પોતાના કપાલાદિ શરીરભાગો છે જેમના એવી, શોભાની રચનાના કયા કયા પ્રકારો છે ? નેત્રમાં અંજન, સુંદર તિલક, ગાલભાગ ઉપર પત્રરેખા એવા એવા નામવાળી દેદીપ્યમાન શોભાઓથી યુક્ત છે શરીર જેણીનું એવી, ભક્તિભાવ યુક્ત વંદન કરવા માટે જ દેવલોકમાંથી આવેલી એવી, પગમાં પડીને અતિશય નમેલી એવી એવી દેવાંગનાઓ (દવાસરાઓ) વડે જે અજિતનાથ ભગવાનના અતિશય પરાક્રમી ચરણો વંદાયાં છે. વારંવાર ફરી ફરી જે ભગવાનના ચરણો વંદાયાં છે (આગળ સંબંધ ચાલુ છે). l/૨૮
तमहं जिणचंदं, अजिअं जिअमोहं । gય-વ-જિનેરું, પયગો પમાનિ TIRIT
I || નંતિમયે ||. તે અજિતનાથ જિનેશ્વર ભગવાન કે જેઓએ મોહને જિત્યો છે અને સર્વકુલેશોને નષ્ટ કર્યા છે. તે પ્રભુને હું પણ સાવધાનતાપૂર્વક (ભક્તિભાવપૂર્વક) પ્રણામ કરું છું. સારાંશ કે સર્વ અલંકારોથી અલંકૃત એવી દેવીઓ વડે જે અજિતનાથ પ્રભુને પ્રણામ કરાયા છે. તે અજિતનાથ પ્રભુને હું પણ નમસ્કાર કરું છું . ll૨૯ છઠું સ્મરણ-૯૩
Sixth Invocation-93
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org