________________
तं महामुणिमहंपि पंजली, રા-કોર-મય- મોદ-વનિ | તેવ-તાવ-નરિંદ્રવંતિi, અંતિમુત્તમં મહાતવ નમે રિષTI
|| વિત્તયે ||
રાગ-દ્વેષ-ભય અને મોહથી વર્જિત એવા, દેવ-દાનવ અને રાજાઓથી વંદન કરાયેલા એવા મહામુનિ, ઉત્તમ, અને મહાતપસ્વી એવા તે શાન્તિનાથ ભગવાનને હું પણ પ્રણામ કરું છું. આરપી
Tam Mahämuni Mahampi Pañjali, RāgadosabhayamÕhavajjiam | Dēva Dāņava Narinda Vandiam, Santi Muttamam Mahātavam Namē Il 25 11
|| Khittayam 11
I bow down to Lord Shāntinātha who is devoid of attachment, aversion, fear and ignorance, who is saluted by gods, demons and kings and who is a great monk and ascetic. 1/2511 છઠું સ્મરણ-૯૧
Sixth Invocation-91
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org