________________
तित्थवरपवत्तयं तमरयरहियं, धीरजणथुअच्चिअं चुअकलिकलुस ।
संतिसुहप्पवत्तयं तिगरण-पयओ,
संतिमहं महामुणिं सरणमुवणमे ||१८|| ललिअयं ।।
ચતુર્વિધ સંઘ રૂપી તીર્થને પ્રવર્તાવનારા, અજ્ઞાન અને કર્મરૂપી રજથી રહિત, ધૈર્યાદિ ગુણોવાળા પુરુષો વડે સ્તવાયેલા અને પૂજાએલા, નાશ કર્યો છે કજીયો અને કંકાસ જેણે એવા, શાન્તિ અને સુખના પ્રવર્તક, અને મહામુનિ એવા શાન્તિનાથ ભગવાનના શરણે સાવધાનીપૂર્વક હું મન-વચન અને કાયા એમ ત્રિક૨ણ યોગે જાઉં છું ।।૧૮।
Titthavara Pavattayam Tamarayarahiyam, Dhirajaṇathuacciam Cuakali Kalusam | Santi Suhappavattayam Tigaraṇa Payaō, Santimaham Mahāmunim Saraṇamuvaṇamē II || 18 || Laliayam II
I take refuge with Lord Shantinātha with total consciousness and through the threefold ways of mind, speech and bidy - the lord, who has established he faith in the form of four-fold Jain Sangh, who is ree from ignorance as well as particles of Karma. who is worshipped and praised by men who possess qualities like forebearance, etc., who has destroyed quarrels and discord, who generates peace and happiness and who is a great monk. ||18||
છઠ્ઠું સ્મરણ-૮૩
Sixth Invocation-83
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org