________________
૩૬
પર મૂકવુ જોઈ એ. પ્રતિમાની ઉપર કીડી વગેરે જીવજ‘તુ દેખાય તા મારપીંછીથી સભાળીને તેને દૂર કરવ! જોઇ એ.
(પ) ઉપકરણ શુદ્ધિ : પૂજાને માટે ઉપયેગમાં આવનારી ચીજો કેસર, સુખડ, રાસ, પુષ્પ, ધૂપ, અગરબત્તી, દીવા, ચાખા, ફળ, નૈવેદ્ય વગેરે ઉચ્ચ પ્રકારના અને પેાતાના પૈસાથી ખરીદાયેલાં હાવાં જોઈ એ.
જલ : નિર્મળ, જીવજંતુરહિત, પવિત્ર જમીનમાંથી કાઢેલુ, ગાળેલુ, ભરાસાપાત્ર માણસ દ્વારા પત્રિ વાસણમાં લવાયેલુ તેમજ લાવતાં વચમાં હીન જાતિવાળાઆથી સ્પર્શોધેલું ન હેાય તેવું પાણી ઉપચેગમાં લેવું જોઈ એ.
ચંદન : ઉત્તમ પ્રકારનુ` અને સુગંધિત ચંદન પ્રભુપૂજા માટે વાપરવુ' જોમેએ.
કેસર : અપવિત્ર વસ્તુએથી ભેળસેળ ન થયુ હેાય તેવું અસલી કેસર વાપરવુ જોઈએ. આજકાલ જુદા જુદા દેશેામાંથી બનાવટી કેસર આવે છે, જે સસ્તુ મળે છે પણ એવા અપવિત્ર કેંસરના ઉપયાગ પ્રભુની પૂજામાં કરવા નહિ.
ખરાસ : ભીમસેની જાતના શુદ્ધ અને સુગ ંધિત આવે છે તે વાપરવા જોઈ એ. આજકાલ જમની વગેરે દેશેામાંથી બનાવટી ખરાસ બહુ આવે છે. એના રંગ અસલી બરાસથી પણ સરસ હોય છે ને કિ'મતમાં સસ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org