________________
૧૧
અભિગમ એટલે એક પ્રકારને વિનય.
પાંચ અભિગમ-વિનય : ૧. સચિત્ત ત્યાગ :
દેરાસરમાં પ્રવેશ કરતાં પહેલાં સજીવ વસ્તુને ત્યાગ, કરે, અર્થાત્ પિતાના ઉપભેગ-વપરાશ માટેના ફળ, ફૂલની માળા વગેરે બહાર મૂકી દેવ, પ્રભુ આગળ ચઢાવવાનાં ફળ, ફૂલ લઈ જઈ શકાય. ૨. અચિત્તને અત્યાગ
શરીરની રોગ્ય શેભા-મર્યાદા માટેનાં વસ્ત્રો તથા અલંકાર વગેરે અચિત્ત-નિર્જીવ વસ્તુને ત્યાગ ન કર. ઉપરાંત ચેખા, બદામ, પૂજા-આંગીની સામગ્રી સાથે લઈને જવું. આપણું મૂછ–રાગ ઉતારવા અને એના બદલામાં આત્મિક ગુણો મેળવવાની બુદ્ધિથી અર્પણ કરવા ગ્યા વસ્તુઓ લઈ જવી જોઈએ. ૩. ઉત્તરાસંગ :
ઉત્તરસંગ એટલે બેસ. ગભારા આગળ સ્તુતિ બેલે ત્યાં મોઢે રાખવા તથા ચૈત્યવંદન માટે બોલવાની જગ્યા પૂજવા વગેરે માટે ખેસ રાખવું જોઈએ. ૪. ચિત્તની એકાગ્રતા
દુનિયાના વિચાર મગજમાંથી કાઢી નાખવા અને આત્માનું મહાન કાર્ય કરવા આવ્યો છું એમ સમજીને મનને એક માત્ર વીતરાગ પરમાત્મામાં લીન બનાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org