________________
સાથે વાત ન કરનાર, પ્રભુદર્શનના શુભ ભાવવાળે આત્મા નીચે જણાવેલું ફળ જરૂર પામી શકે છે. આ ય મધ્યમફળ કહ્યું છે. ઉત્કૃષ્ટભાવ આવી જાય તે ઉત્કૃષ્ટ ફળ કેવળજ્ઞાન અને મોક્ષ મળી શકે છે. દેરાસરે જવાની ઈચ્છા થાય ત્યાં ૧ ઉપવાસનું ફળ છે, જવા ઉઠે ત્યાં ૨ , , » જવા માટે ત્યાં ૩ ,, , , તરફ ડગલું ભરે ત્યાં ૪ , , દેરાસરના રસ્તે ચાલતાં . ૫ , અધે રસ્તે પહોંચતાં ૧૫ દેરાસર કે જિનેશ્વરભગવંતને જોતાં ૩૦ , , દેરાસરની પાસે આવતાં ૬ માસના દેરાસરના દરવાજા પાસે આવતાં ૧ વર્ષને , ,, પ્રભુજીને પ્રદક્ષિણા દેતા ૧૦૦ , , ,
પ્રભુજીની પૂજા કરતા ૧૦૦૦ » » - સ્તુતિ તેત્ર કે રતવન ગાતાં અનંત પુણ્ય ઉપજે ફૂલ અને ફૂલની માળા પહેરાવતાં પણ મહાન લાભ મળે છે. રાવણ રાજાએ ભક્તિ કરતાં તીર્થકર નામકર્મ ઉપજયું મહાપુરુષના શબ્દોમાં : : છિદ્રવાળી હથેલીમાં જેમ પાણી ટકતું નથી, તેમ શ્રી જિનેશ્વર પરમાત્માના દર્શનથી અને સાધુપુરુષના વંદનથી પાપ લાંબા કાળ ટકી શકતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org