________________
અનંતજ્ઞાનાદિ ગુણવાળે અવિનાશી આત્મા છું. (હું કે? આ પ્રશ્નના જવાબ રૂપે રેજ જુદી જુદી રીતે વિચારી શકાય. એને માટે કઈ ગુરુ મહારાજ પાસેથી માર્ગદર્શન મેળવવું જોઈએ).
કે મારી જાતિ કઈ? અહીં હું ઉત્તમ માતૃપક્ષમાં સુશીલ સદ્ગુણી માતાની કુક્ષીએ જન્મ્યો છું.
( ૯ મારૂં કુળ કયું? ઉત્તમ પિતાના વંશમાં ઊંચા જૈન કુળમાં હું જ છું.
જ મારા દેવ કેણુ? મોક્ષમાર્ગ બતાવનાર, ૧૮ દેષથી રહિત ધર્મતીર્થના સ્થાપક, વીતરાગ, સર્વજ્ઞ તીર્થંકર અરિહંત મારા દેવ છે.
a મારા ગુરુ કેણુ? સંસારત્યાગી, વૈરાગ્યવંત, જીવનભરનું સામાજિકત્રત પાળનાર, શુદ્ધ પ્રરૂપક, પંચમહાવ્રતધારી, ભિક્ષાવૃત્તિથી જીવન નિર્વાહ કરનાર, જગતને શદ્ધ ધર્મને ઉપદેશ આપતા નિર્ચથ સુસાધુઓ મારા ગુરુ છે.
* મારો ધર્મ ? કેવળજ્ઞાની ભગવતે કહે, અહિંસા, સંયમ, તપ, સ્વરૂપ મેક્ષદાયક મારે ધર્મ જૈન ધર્મ છે.
* મારે કયા અભિગ્રહો નિયમ-બાધાઓ છે ? * મેં કરવા યોગ્ય કયા કાર્યો કર્યા? * મારે કરવા એગ્ય કયા કાર્યો બાકી છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org