________________
७.
પાપ પડલ પરિહરો ६. हम्मउ गिरी सिरेणं, चाविज्जउ तिक्खखग्गधारऽग्गं ।
पिज्जउ जलियऽग्गिसिहा, छिज्जउ अप्पा करकरणं ॥६४४३॥ निवडिज्जउ जलहिजले, पविसिज्जउ जममुहम्मि किं बहुणा। एक्कं चिय मा किज्जउ, मायामोसं निमेसं पि
॥६४४४॥ ८. सिरगिरिहणणाऽऽईणि हि, कया वि साहसधणाण धीराण ।
अवगारीणि न होंति वि, अदिट्ठसाणिज्झसामत्था ॥६४४५।। ९. अह अवगारीणि वि होंति, तह वि एक्कम्मि चेव जम्मम्मि । मायामोसविही पुण, अणंतभवदारुणविवागो
॥६४४६॥ १०. जह अंबिलेण दुद्धं, सुरालवेण जह पंचगव्वं वा। जाइ विहलं समाया-मोसंतह धम्मकरणं पि
।।६४४७।।
-
૬-૭. મસ્તકથી પર્વતને તોડી નાંખો, ખગની તીક્ષ્ણ ધારના અગ્રભાગને ચાવી
જાઓ, જ્વલિત અગ્નિશિખાને પી જાઓ, આત્માને કરવતથી ચીરી નાંખો, સમુદ્રના પાણીમાં ડૂબી જાઓ કે યમના મુખમાં પેસો, વધારે કહેવાથી શું? (એ બધું કરો પણ) નિમેષ માત્ર કાળ (જેટલું) પણ માયા મૃષાવાદ ન કરો !
।।६४४3-४४।। ૮-૯. કારણ કે મસ્તકથી પર્વતને તોડવો વગેરે કાર્યો સાહસ ધનવાળા (સાહસિક)
ધીરપુરૂષોને ક્યારેક અદશ્ય સહાયના પ્રભાવે અપકારક થતાં નથી. જો અપકારી થાય તો પણ તે એક જ જન્મમાં (થાય છે) અને કરેલું માયામોષ તો
अनंत को सुधा मयं७२ ३१ माघेछ. ।।६४४५-४६।। ૧૦. જેમ ખટાશથી દૂધ, અથવા જેમ સુરાપારથી પંચગવ્ય (ગાયનું દૂધ વગેરે
પાંચ) નિષ્ફળ થાય (બગડી જાય) છે તેમ માયામૃષાયુક્ત ધર્મક્રિયા પણ निष्क्षण थाय छ. ।।६४४७।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org