________________
પાપ પડલ પરિહરો १९. परपरिवायपसत्तो, सत्तो दोसे परस्स जंपतो। ते च्चिय भवंऽतरगओ-ऽणंताणते सयं लहइ
।।६३९५।। २०. एवं परपरिवाओ, किज्जंतो परमदारुणविवाओ।
वसणसयसन्निवाओ, समत्थगुणकरिसणकुवाओ ।।६३९६।। २१. सुहगिरिवज्जनिवाओ, न देइ गंतुं कहिं पि हु भवाओ। इह सव्वदुहसमवाओ, भवंतरे दोग्गइनिवाओ
॥६३९७॥ २२. परपरिवायपसत्तो, उवरि सुभद्दाए ससुरवग्गो व्व । अजसप्पवायपहओ, जणमझे पावए खिंसं
।।६३९८॥ २३. परपरिवायपरम्मि वि, तम्मि सा पुण तयं अकुव्वंती। देवकयपाडिहेरा, कित्तिं पत्ता महासत्ता
॥६३९९।। तहाहि.....
॥६४००-६४३५।। २४. इय नाऊणं तुममऽवि, खमग ! वराऽऽराहणेक्कतल्लिच्छो।
मामणसा वि हु काहिसि, परपरिवायं बहुअवायं ॥६४३६।। ૧૯. પરપરિવાદમાં આસક્ત અને બીજાના દોષો બોલતો જીવ ભવાંતરમાં પોતે તે
જ દોષોને અનંતાનંતગુણ પામે છે. T૬૩૯૫ ૨૦-૨૧. આ રીતે કરાતો પરપરિવાદ અતિ ભયંકર વિપાકવાળો છે, સેંકડો સંક
ટોનો સંયોગ છે, સમસ્ત ગુણોને ખેંચી જનારો દુષ્ટ પવન (આંધી) છે અને સુખરૂપી પર્વતનો નાશ કરવામાં) વજપાત છે. આ જન્મમાં સર્વ દુઃખોનો ખજાનો અને ભવાંતરમાં દુર્ગતિમાં પતન એવો તે, જીવને સંસારથી ક્યાંય
४। (241) तो नथी. ।।६३८६-८७।। રર-૨૩. સુભદ્રાના શ્વસુરવર્ગની જેમ અપયશના વાદથી હણાયેલો તથા પરનિ
દાનો વ્યસની લોકમાં નિંદાને પામે છે અને નિંદા કરતા તે શ્વસુરવર્ગની પણ નિંદાને નહિ કરનારી, દેવીસહાયને પામેલી, મહાસત્ત્વવાળી તે સુભદ્રા કીર્તિને पाभी. ।।६३८८-८८।।
ते मा प्रमा-.....।।६४०० थी ६४३५।। ૨૪. એમ જાણીને તે ક્ષેપક ! શ્રેષ્ઠ આરાધનામાં તત્પર તું પણ ઘણા સંકટના
કારણભૂત પરનિંદાને મનથી પણ કરીશ નહિ. T૬૪૩૬ો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org