SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ તહાહિ... ૧૧. ય ણ્ય નોમરિક, કુંવર ! સંતોસક્તિવલોણું। जिणिऊण दुज्जयं पि हु, तमऽप्पणो नेव्वुइं कुणसु १२. नवमं पावट्ठाणग-मेवं लोभाऽभिहाणमुवइटुं । पेज्जाऽहिहाणमेत्तो, दसमं पि हु संपवक्खामि Jain Education International પાપ પડલ પરિહરો II૬૦૩૩-૬૦૬૩।। For Private & Personal Use Only ।।६०६४।। તે આ પ્રમાણે-કથા...।।૬૦૩૩ થી ૬૦૬૩|| ૧૧. એમ હે સુંદ૨ ! આ દુર્જય લોભશત્રુને સંતોષરૂપી તીક્ષ્ણ ખડ્ગથી જીતીને નિશ્ચે તું આત્માની નિવૃત્તિ (મુક્તિ) પામ ! ।।૬૦૬૪।। ૧૨. આ રીતે લોભ નામનું નવમું પાપસ્થાનક જણાવ્યું. હવે પ્રેમ (રાગ) નામનું દશમું (પાપસ્થાનક) પણ સમ્યગ્ કહું છું. II૬૦૬૫૫ ।।૬૦૬ા www.jainelibrary.org
SR No.004961
Book TitlePaap Padal Pariharo
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy