________________
૧૦૯
પાપ પડલ પરિહરો
મિથ્યાત્વ તે જગ પરમ રોગ છે, વળી ય મહાઅંધકારે જી, પરમ શત્રુ ને પરમ શસ્ત્ર તે, પરમ નર્ક સંચારો જી; પરમ દોહગને પરમ દરિદ્ર તે પરમ સંકટ તે કહીએ જી, પરમ કંતાર પરમ દુર્ભિક્ષ, તે છાંડે સુખ લહીએ જી.
T૭ જે મિથ્યાત્વ લવલેશ ન રાખે, સુધો મારગ ભાખે છે, તે સમકિત સુરતરૂફળ ચાખી, રહે વળી અણીએ આખે છે; મોટાઇ શી હોય ગુણપાખે, ગુણ પ્રભુ સમકિત દાખે છે, શ્રીનયવિજય વિબુધ પય સેવક, વાચક જસ ઇમ આખે- જી. સોટી
પ. દુર્ભાગ્ય. ૬. અટવી, ૭. ગુણવિના. ૮. કહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org