________________
પાપ પડલ પરિહરો (૮) માયા પાપસ્થાનક સજ્જાયા પાપસ્થાનક કહ્યું આઠમું, સુણો સંતા જી, ઇડો માયા મૂળ ગુણવંતા જી; કષ્ટ કરે વ્રત આદર, સુણો સંતા જી, માયા તે પ્રતિકૂળ. ગુણવંતાજી. Tલા
નગન માસ ઉપવાસિયા, સુણો સીથ લીયે કૃશ અન્ન; ગુણ૦
ગર્ભ અનંતા પામશે, સુણો, જો છે માયા મન્ન. ગુણ૦ તારા કેશલોચ મલધારણ, સુણો ભૂમિપ્યા વ્રત ત્યાગ; ગુણ૦ સુકર સકળ છે સાધુને, સુણો૦ દુષ્કર માયા ત્યાગ. ગુણ
T૩ી નયન વચન આકારનું, સુણો– ગોપન માયાવંત; ગુણ૦
જેહ કરે અસતી પેરે, સુણો તે નહિ હિતકર તંત. ગુણ૦ કુસુમપુરે ધરે શેઠને, સુણો૦ હેઠે રહ્યા સંવિજ્ઞ; ગુણ) ઉપર તસ બીજો રહ્યો, સુણો મુત્કલ પણ સુગુણજ્ઞ. ગુણ૦
આપના દંભી એક નિંદા કરે, સુણો બીજો ધરે ગુણરાગ; ગુણ૦
પહેલાને ભવ દુસ્તર કહે, સુણો બીજાને કેવળ તાગ. ગુણ૦ ૬ાા. વિધિ નિષેધ નવિ ઉપદિશે, સુણો, એકાંતે ભગવંત; ગુણ૦ કારણે નિ:કપટી થવું, સુણો એ આણા છે તંત. ગુણ૦
T૭TI માયાથી અળગા ટળો, સુણો, જિમ મળો મુગતિશું રંગ; ગુણ૦
સુજસ વિલાસ સુખી રહો, સુણો૦ લક્ષણ આવે અંગ ગુણ૦ સાદા ૧. નિરસ ૨. સહેલું ૩. પરિણામે ૪. શિથિલ
Eો કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org