SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ (૪) અબ્રહ્મચર્ય પાપસ્થાનક સજ્ઝાય (રાગ : તુમે બહુ મૈત્રી રે સાહિબા) પાપસ્થાનક ચોથું વર્જીએ, દુર્ગતિ મૂલ અબંભ; જગ સવિ મૂંઝચો છે એહમાં, છંડે તેહ અચંભ. રૂડું લાગે છે એ ધૂરે, પરિણામે અતિ ક્રૂર; ફળ કિંપાકની સારિખાં, વર્ષે સજ્જન દૂર. અધર વિદ્રુમ સ્મિત ફૂલડાં, કુચફળ કઠીન વિશાળ; રામા દેખી ન રાચીએ, એ વિષવેલી રસાળ. મૂળ ચારિત્રનું એ ભલું, સમકિત વૃદ્ધિ નિદાન; શીલ સલિલ ધરે જિકો, તસ હોય સુજસ વખાણ. પાપ પડલ પરિહરો Jain Education International પાપ સ્થાનક૦ ||૧|| પ્રબળ જ્વલિત 'અયપુતળી, આલિંગન ભલું તંત; નરક દુવાર નિતંબિની, જઘન સેવન એ દુરંત. દાવાનળ ગુણવનતણો, કુળમશીકુર્રક એહ ; રાજધાની મોહરાયની, પપાતક-કાનન મેહ. પ્રભુતાએ હરિ સારિખો, રૂપે મયણ અવતાર; સીતાએ રે રાવણ યથા, છંડો પરનર નાર. દશ શિર રજમાંહે રોળવ્યાં, રાવણ વિવશ અખંભ; રામે ન્યાયે રે આપણો, રોપ્યો જગ જય-થંભ. પાપ બંધાયે રે અતિ ઘણું, સુકૃત સકળ ક્ષય જાય; અબ્રહ્મચારીનું ચિંતવ્યું, કદિય સફળ નવિ થાય. મંત્ર ફળે જગ જશ વધે, દેવ કરે રે સાનિધ; બ્રહ્મચર્ય ધરે જે નરા, તે પામે નવનિધ. શેઠ સુદર્શનને ટળી, શૂળી સિંહાસન હોય; ગુણ ગાયે ગગને રે દેવતા, મહિમા શીલનો જોય. પાપ સ્થાનક૦ ।।૧૦।। For Private & Personal Use Only પાપ સ્થાનકO ||રા પાપ સ્થાનક૦ ||૩|| પાપ સ્થાનક ||૪|| પાપ સ્થાનક ||૫|| પાપ સ્થાનક૦ ||૬|| પાપ સ્થાનક૦ ||૭|| પાપ સ્થાનક૦ ]] પાપ સ્થાનક૦ ||૧૧|| ૧. લોખંડની તપાવેલી પૂતળી ૨. સ્ત્રી. ૩. સ્ત્રી ચિહ્ન. ૪. કુળને કાળું ક૨ના૨. ૫. પાપરૂપી વન પાપ સ્થાનક } } !! www.jainelibrary.org
SR No.004961
Book TitlePaap Padal Pariharo
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy