________________
८८
४०. मिच्छत्तगरलमुक्को, ववगयनिस्सेसतव्वियारो य । सुत्थीभूओ सम्मं, पत्थुयमाऽऽराहणं लहसु ४१. एवं मिच्छादंसण - सल्लमिमं कहियमेयकहणाओ । कहियाणि असेसाणि वि, अट्ठारस पावठाणाणि
४२. एक्केक्कमऽवि इमेसिं, पावट्ठाणाण इय विवागकरं । जो विवागो तेसिं, समवाए तत्थ किं भणिमो अविय
પાપ પડલ પરિહરો
४३. इहलोयसुहपसत्ता, सत्ता सत्ताण हिंसभावेण । फरुसाऽऽइअलियवयणेणऽ ण्णदव्वहरणेण य परेसिं
४४. विसयव्वासंगेणं, नरसुरतिरिजुवइगोयरेण दढं । निच्चविचित्ताऽपरिमिय-परिग्गहाऽऽरंभकरणेण
४५. कोहेण कयविरोहेण, तह य माणेण दुहविहाणेण । मायाए फुडअवायाए, निहयसोहेण लोहेण
।।६५२६।।
Jain Education International
।।६५२७।।
For Private & Personal Use Only
।।६५२८ ।।
।।६५२९ ।।
।।६५३१।।
૪૦. તથા મિથ્યાત્વના ઝેરથી મુક્ત અને તેના સર્વ વિકારથી રહિત, સ્વસ્થ થએલો તું પ્રસ્તુત આરાધનાને સારી રીતે પ્રાપ્ત કર. ।।૬૫૨૬।।
૪૧. આ રીતે આ મિથ્યાદર્શનશલ્યને કહ્યું અને તે કહેવાથી તમામ અઢારે પાપस्थानी ह्यां ।। ६५२७ ।।
।।६५३० ।।
૪૨. આ પાપસ્થાનકોમાં એક એક પણ પાપ (મહા) દુ:ખદાયી છે, તો તે બધાના समूहथी तो विपा (दु:ख ) थाय, तेमां शुं डीजे ? ।। ६५२८ ।। खने वणी -
૪૩ થી ૫૦. આ લોકના સુખમાં આસક્ત જીવો જીવોની હિંસા કરવા દ્વારા, બીજાઓને કઠોર વગેરે મૃષા બોલવા દ્વારા, બીજાના ધનની ચોરી કરવા દ્વારા, મનુષ્ય-દેવ અને તિર્યંચની સ્ત્રીઓના વિષયની અતિ આસક્તિદ્વારા, નિત્ય અપરિમિત વિવિધ પરિગ્રહનો આરંભ કરવા દ્વારા, વિરોધજનક ક્રોધદ્વારા તથા દુ :ખકારક માનદ્વારા, સ્પષ્ટ અપાયરૂપ માયાદ્વારા, સુખનો (અથવા શોભાનો) નાશ ક૨ના૨ા એવા લોભદ્વારા,
www.jainelibrary.org