________________
દશદિકપાલનું વાસક્ષેપ કરવા દ્વારા વિધાન કરવું. ત્યારબાદ.. અભિમંત્રિત કરેલી એકેક કાંકરીને ક્રમશઃ લઈને નીચેનો શ્લોક અને શ્રીધર્મચક્ર વિદ્યા બોલીને વારા ફરતી ચાર દિશા (સન્મુખ દિશાથી પ્રારંભ) અને ઉર્ધ્વઅધો દિશામાં તે તે કાંકરીનો પ્રક્ષેપ કરવો. (વડીલ અને वामे.) सोपण्डु भगंदर दाहं कासं सासं च सुलमाइणि । पासपहुपभावेण नासंति सयलरोगाइं ह्रीं स्वाहा ॥१॥ विद्या-ॐ नमो भगवओ महई महावीरवद्धमाणसामिस्स जस्स वरधम्मचक्कं जलंतं गच्छेइ आयासं पायालं लोयाणं भूयाणं जुए वा रणे वा रायगणे वा वारणे बंधणे मोहणे थंभणे सव्वसत्ताणं अपराजिओ भवामि स्वाहा ।
___ पछी...वडील समयानुसार भगव३५ न१४२, ऋषभ अजित० ....भवन्तु स्वाहा, श्रीगौतम अष्ट आदि संभावे नमो जिणाणं०...अर्हते नमः स्वाहा ।
એક વાર અથવા ત્રણવાર સમૂહમાં બોલાવે પછી...જમીન પર સળીથી ચોરસ આકાર કરી તેમાં અભિમંત્રિત માટીને મૂકે.
પછી. શુભમુહૂર્ત પ્રાપ્ત થયે નીચેના મંત્રનું મનમાં ત્રણવાર સ્મરણ
४२.
९ चदावइए
मन्त्र - नमो अरहंताणं नमो भगवईए चंदावईए महाविज्जाए भत्तहाए गिरे गिरे हुलु हुलु चुलु चुलु मयुरवाहिनिए स्वाहा । આ મંત્રનો જાપ સવારે ૧૦૮ વાર કરી લેવો) ત્યાર બાદ શુકન | સ્વરનો
• १३३ . Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org