________________
* વાયવ્યમાં દ નો સંસાર ની સ્થાપના. મનથી મંત્રાક્ષર
ચિંતવન. * ઉત્તરમાં શ્રીં નમો નાસ્તિ ની સ્થાપના. મનથી મંત્રાક્ષર ચિંતવન. * ઈશાનમાં ૬ ઠ્ઠ નમો વારિત્તસ ની સ્થાપના. મનથી મંત્રાક્ષર
ચિંતવન. પછી...આચાર્ય સૂરિમંત્ર ઉપાધ્યાય પાઠકમંત્ર અન્ય વર્ધમાન વિદ્યાના
સ્મરણ સાથે સાતમુદ્રાથી વાસક્ષેપ સ્પર્શ કરવો. (ગુરુપંરપરાથી મળેલો વાસક્ષેપ એમાં ભેળવવો.) સાતમુદ્રા–પરમેષ્ઠી, ગરુડ, ધેનુ, સૌભાગ્ય, પદ્મ, મુદ્ગર, અંજલિ.
નવકારવાળી મંત્રિત કરવાની વિધિ નીચેની ગાથા ૧૦૮ વાર બોલવા પૂર્વક ૧૦૮ વાર નવકારવાળી ઉપર વાસક્ષેપ કરવો. गाथा - , रत्नैः सुवर्णैर्बीजैर्या, रचिता जपमालिका सर्वगात्रेषु सर्वाणि, वाञ्छितानि प्रयच्छतु-१ નવકારવાળી ગુરુપુષ્યના યોગમાં મંત્રિત કરવી. નવકારવાળીને સપ્ત મુદ્રાઓ બતાવવી.
• ૧૨૪૦
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org