________________
પષધ પારવાની વિધિ ખમા. ઈરિયાવહિયં - તસ્મઉત્તરી – અન્નત્ય – ૧ લોગસ્સનો કાઉસગ્ગ – પ્રગટ લોગસ્સ ખમાં. ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ મુહુપત્તિ પડિલેહું ? ઈચ્છ ખમાં. ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ પોસહ પારું ? યથાશક્તિ ખમા. ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ પોસહ પાર્યું ? તહત્તિ નવકાર + પોસહ પારવાનું સૂત્ર ખમા. ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ મુહપત્તિ પડિલેહું ? ઇચ્છે ખમાં. ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ સામાયિક પારું? યથાશક્તિ ખમા. ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ સામાયિક પાર્યું ? તહત્તિ નવકાર + સામાયિક પારવાનું સૂત્ર વિશેષ : સવારે પોસહ પારતી વખતે ઉપરોક્ત વિધિ કરવી. સાંજ પૌષધ પારતી વખતે પ્રતિક્રમણ પછી ચઉક્કસાય થી જયવીયરાય સુધી કર્યા પછી પૌષધ પારવાની વિધિ કરવી.
પિષધ પારવાનું સૂત્રો સાગરચંદો કામો, ચંદવડિંસો સુદંસણો ધન્નો જેસિં પોસહ પડિમા, અખંડિઆ જીવિઅંતે વિવા ધન્ના સલાહણિજ્જા, સુલસા આનંદ કામદેવા ય જાસ પસંસઈ ભયd, દઢબ્બયત્ત મહાવીરો
શા પોસહ વિધિ લીધો, વિધિએ પાર્યો, વિધિ કરતા જે કોઈ અવિધિ હુઓ હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. પોસહના અઢાર દોષમાંહે જે કોઈ દોષ લાગ્યો હોય તે
સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. Jain Education International For Private 89ersonal Use Only www.jainelibrary.org