________________
૧૯. અણાઘાડે આસને ઉચ્ચારે પાસવણે અહિયાસે. ૨૦. અણઘાડે આસને પાસવણે અહિયાસે.
૨૧. અણાઘાડે મઝે ઉચ્ચારે પાસવણે અહિયાસે. ૨૨. અણાઘાડે મજ્જે પાસવણે અહિયાસે.
૨૩. અણાઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અહિયાસે. ૨૪. અણાઘાડે દૂરે પાસવણે અહિયાસે. માંડલા કર્યા પછી દેવસિ પ્રતિક્રમણ કરવું
સંથારા પૌરિસિ વિધિ
ખમા. ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ બહુપડિપુણા પોરિસિ (ગુરુ-તહત્તિ) ઇચ્છું
ગ્રુપ 4
ખમા. ઇરિયાવહિયં-તસ-અત્ય ૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ
-
પ્રગટ લોગસ્સ
ખમા, ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ બહુપડિપુન્ના પોરિસિ રાઈઅ સંથારએ હામિ ? ઇચ્છું
ચઉક્કસાય-પડિમલ્લૂરણ,
દુયમયણ બાણ મુસુમ્મરણ, સરસ પિમંગુ વન્તુ ગય ગામિઉ, જયઉ પાસુ ભુવણતય સામિઉ ||૧|| જસુ તણુ કંતિ કડપ્પ સિણિદ્ધઉ, સોહઈ ફણિમણિ કિરણા લિદ્ધઉ નં નવ-જલહર તડિલય લંછિઉ,
સો જિષ્ણુ પાસુ પચચ્છઉ વંછિઉ ||૨||
Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org