________________
ખમા. ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ પૌષધ શાલા પ્રમાર્જ ? ઇચ્છ) (સવારની જેમ પાંચ વાના કરવા. પરંતુ ઉપવાસવાલા ત્રણ વાના કરવા (૧) મુહપતિ (૨) ચરવલો (૩) કટાસણું) ખમાં. ઇરિયાવહિયં તસ્ય, અન્નાથ, ૧ લોગસ્સનો કાઉસ્સગ્ન - પ્રગટ લોગસ્સ ખમાં. ઇચ્છકારી ભગવન પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી ઇચ્છે (સ્થાપનાચાર્યજીનું પડિલેહણ કરીને વડીલનું વસ્ત્ર/ખેસ પડિલેહણ કરવો.) ખમા. ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ઉપધિ મુહપત્તિ પડિલેહું ?
ઇચ્છે
ખમા. ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ સઝાય કરું ? ઇચ્છે નવકાર-મન્નહજિણાણં-બે વાંદણા (ઉપવાસવાળાએ વાંદણા ન આપવા પણ ખમાસમણ આપવું) ઇચ્છકારી ભગવત્ પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી. (પાણી ન વાપરવું હોય તેને પાણાહાર લેવું, કારણે પાણી વાપરવું હોય તો મુફિસીનું પચ્ચકખાણ લેવું.) ખમા. ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ઉપધિ સંદિસાહું ? ઇચ્છે ખમા. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ઉપધિ પડિલેહં ? ઇચ્છે
(બાકી બધી ઉપાધિ પડિલેહણ કરી કાજો લેવો.) -સાંજના દેવવંદન કરી-ગુરુવંદન કરી - રાત્રિ પૌષાર્થી માંડલા વિધિ કરે
પિાણહાર પચ્ચકખાણો પાણહાર દિવસચરિમં પચ્ચકખામિ; અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ) Jain Education International For Private 84 ersonal Use Only www.jainelibrary.org