________________
ખમાં. ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ મુહપત્તિ પડિલેહું ? ઇચ્છે ખમા. ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ પચ્ચકખાણ પારું? યથાશક્તિ ખમા. ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ પચ્ચકખાણ પાર્યું ? તહત્તિ (બોલી જમણા હાથની મુઠ્ઠી ચરવલા ઉપર મુકી નવકાર બોલી.
પચ્ચકખાણ પારવાનું સૂત્ર બોલવું.)
પચ્ચકખાણ પારવાનું સૂત્ર
તિવિહાર ઉપવાસવાળા માટે સૂરે ઉગ્ગએ ઉપવાસ કર્યો તિવિહાર, પોરિસિ સાઢપોરિસિ,
પુરિમઢ મુક્ષિહિએ પચ્ચકખાણ કર્યું પાણહાર, પચ્ચકખાણા ફાસિએ પાલિઅં, સોહિએ તિરિએ કિષ્ટિએ આરાહિએ જં ચ ન આરાહિ તસ્સ મિચ્છામિ દુક્કડં |
આયંબિલ-નિવિ-એકાસણાવાળા માટે ઉગ્ગએ સૂરે નમુક્કારસંહિએ પોરિસિ સાઢપોરિસિ પુરિમઢ મુક્ષિહિએ પચ્ચકખાણ કર્યુ ચઉવિહાર, આયંબિલ
નિવિ-એકાસણું પચ્ચકખાણ કર્યુ તિવિહાર પચ્ચકખાણ ફાસિએ પાલિએ, સોહિએ તિરિ કિટ્ટિ આરાહિએ જં ચ ન આરાહિ તસ્સ મિચ્છામિ દુક્કડં ||
–આહાર વિધિ ઉપાશ્રયથી નિકળતાં “આવસહિ” ત્રણ વાર બોલવું. ભોજન ગૃહમાં પ્રવેશતાં “જયણા મંગલમ” બોલવું ઇરિયાવહિયં કરી કાજો લઈ – પછી ફરી ઈરિયાવહિયં થાળી આદિ પડિલેહવું, અશુદ્ધવસ્ત્ર પહેરી પુંજી વાપરવા બેસવું
ત્રણ નવકાર ગણીને વાપરવું Jain Education International For Privat81 Personal Use Only www.jainelibrary.org