________________
સવારની બહુપડિપુના પોરિસિ વિધિ
પાદોનપોરિસી લગભગ સવારે ૯.૦૦ વાગે કરવાની હોય છે. ખમા. ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ બહુપડિપુના પોરસિ ? (ગુરુદેવ – તહત્તિ) ઈચ્છ
ખામા. - ઈરિયાવહિય - તસ અન્ય ૧ લોગસ્સ કાઉસ્સગ્ગ
—
-
પ્રગટ લોગસ્સ
ખમા. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન પડિલેહણ કરું ? ઈચ્છે (૫૦ બોલથી મુહપત્તિ પડિલેહણ કરવી)
પચ્ચક્ખાણ પારવાની વિધિ
ખમાસમણ
ઈરિયાવહિયં - તસઉત્તરી
કાઉસ્સગ્ગ પ્રગટ લોગસ્સ ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ ચૈત્યવંદન કરું ? ઈચ્છે જગચિંતામણિ ! જગનાહ ! જગગુરુ, જગરક્ષ્મણ ! જગબંધવ ! જગસત્થવાહ ! જગભાવવિઅક્ણ ! અઠ્ઠાવય-સંવિઅ-રૂવ ! કમ્મટ્ઠ - વિણાસણ !
-
ચઉવીસંપિ જિણવર ! જયંતુ અપ્પડિહય-સાસણ ! 11911
-
અન્ય ૧ લોગસ્સ નો
કમ્મભૂમિહિં કમ્મભૂમિહિં, પઢમસંઘયણિ
ઉક્કોસય સત્તરિસય, જિણવરાણ વિહરંત લભઈ,
નવ કોડિહિં કેવીણ, કોડિ સહસ્સ નવ સાહુ ગમ્મઈ, સંપઈ જિણવર વીસ મુણિ, બિઠું કોડિહિં વરનાણ; સમણહ કોડિ સહસ દુઅ, થુણિજ્જઈ નિય્ય વિહાણિ ||૨||
Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org