________________
10_
ઈચ્છકાર સુરાઈ સૂત્રો
ઈચ્છકાર સુહ-રાઈ (સુહદેવસિ) સુખપ શરીર નિરાબાઇ. સુખસંજમ જાત્રા નિર્વહો છો જી ?
સ્વામી શાતા છે જી ? ભાત પાણી નો લાભ દેજોજી 11.
(અભુદ્ધિઓ સૂત્રો ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! અભુઠ્ઠિઓ મિ અભિંતર રાઈચં ખામેઉં ?
ઇચ્છ, ખામેમિ રાઈએ. જે કિંચિ અપત્તિયં પરપત્તિયં, ભત્ત, પાણે, વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતર-ભાસાએ. ઉવરિ ભાસાએ, જે કિચિ, મજઝ વિણય – પરિહીણ સુહુમ વા બાયર વા તુમે જાણહ, અહં ન જાણામિ
તસ્સ મિચ્છામિ દુક્કડું
(ચઉવિહાર ઉપવાસનું પચ્ચકખાણ સૂરે ઉગ્ગએ અબભgછું પચ્ચકખાઈ ચઉવિહં-પિ આહાર
અસણં, પાછું, ખાઇમં, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસા-ગારેણં, પારિવ્રુવાણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિ-વત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ)
તિવિહાર ઉપવાસનું પચ્ચખાણ સૂરે ઉગ્ગએ અભત્તÉ પચ્ચકખાઈ; તિવિહં પિ આહાર અસણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં,
75 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
12.
13_