________________
7_
બાલમુનિ અઈમુત્તા (રાગ: દીન દુ:ખીયાનો) સંયમ રંગે રંગ્યું જીવન, નાનો બાલકુમાર વંદો અઈમુત્તા અણગાર...
ગૌતમસ્વામી ગોચરી જાવે, નાના બાલકને મન ભાવે પ્રેમ થકી નિજ ઘર બોલાવે, ભાવધરી મોદક વહોરાવે મારે પણ ગૌતમ સમ થાવું, એમ કરે વિચાર
મન ઇચ્છા એ પૂરણ કીધી, માત પિતાની આજ્ઞા લીધી રાજ તણી ઋદ્ધિ ને છોડી ગૌતમ પાસે દીક્ષા લીધી રહે ઉમંગે ગુરુની પાસે, વહેતા સંયમભાર તલાવડી જલની એક આવી, બાલમુનિને મન બહુ ભાવી પાત્રતણી નૌકા ખેલાવી, ગુરુ દેખીને લજ્જા આવી અણઘટતું કારજ કીધું તે, પામ્યા ક્ષોભ અપાર સમવસરણમાં પ્રભુજી સામે, ઇરિયાવહી પડિક્કી પ્રમાણે ચાર કર્મની ગતિ વિચારે, કેવલજ્ઞાન સિંહા મુનિ પામે દેવદેવી સહુ ઉત્સવ કરતા, વરતે જય જયકાર ક્ષણમાં સઘલા કર્મ ખપાવ્યા, એવા અઈમત્તા મુનિરાય ભવ્ય જીવો ને બોધ પમાડી, અંતે મુક્તિપુરી સિધાય જ્ઞાનવિમલ કહે મુનીને વંદો, થાય બેડો પાર. ધર્મ દૃઢતા
જુઓ રે જુઓ જૈનો કેવા વ્રતધારી,
કેવા વ્રતધારી આગે થયા નરનારી રે; થયા નરનારી તેને વંદના હમારી
Jain Education International For Priva69 Personal Use Only
..૧
.૨
..3
..૪
જુઓ ૦૧
..4
www.jainelibrary.org