________________
હાલો ૦૪
હાલો ૦૫
મારી કૂખે આવ્યા ત્રણ ભુવન શિરતાજ, મારી કૂખે આવ્યા તારણ તરણ જહાજ; મારી કૂખે આવ્યા સંઘ તીરથની લાજ, હું તો પુન્ય પનોતી ઇંદ્રાણી થઈ આજ. મુજને દોહલો ઉપન્યો બેસું ગજ અંબાડીએ, સિંહાસન પર બેસું, ચામર છત્ર ધરાય; એ સહુ લક્ષણ મુજને નંદન તાહરા તેજના, તે દિન સંભારું ને આનંદ અંગ ન માય કરતલ પાતલ લક્ષણ એક હજાર ને આઠ છે, તેહથી નિશ્ચય જાણ્યો જિનવર શ્રી જગદીશ; નંદન જમણી જંધે લંછન સિંહ બિરાજતો, મેં તો પહેલે સ્વપ્ન દીઠો વિશવાવીશ નંદન નવલા બાંધવ નંદિવર્ધનના તમે, નંદન ભોજાઈઓના દીયર છો સુકુમાલ, હસશે ભોજાઈઓ કહી દીયર મારા લાડકા, હસશે રમશે ને વળી ઘૂંટી ખણશે ગાલ, હસશે રમશે ને વળી ઠંસા દેશે ગાલ નંદન નવલા ચેડા રાજાના ભાણેજ છો, નંદન નવલા પાંચશે મામીના ભાણેજ છો, નંદન મામલીયાના ભાણેજ સુકુમાળ હસશે હાથે ઉછાળી કહીને નાના ભાણેજ,
આંખો આંજીને વળી ટપકું કરશે ગાલ. Jain Education International For Priva5k Personal Use Only
હાલો ૦૬
હાલો. ૦૭
હાલ ૦૮ www.jainelibrary.org