________________
f૧JI
III
Uફll
ઐસી દશા હો ભગવન, જબ પ્રાણ તન સે નિકલે... ગિરિરાજ હો છાયા, મન મેં ન હોવે માયા; તપ સે હો શુદ્ધ કાયા, જબ પ્રાણ તન સે નીકલે ઉર મેં ન માન હોવે, દિલ એકતાન હોવે; તુમ ચરણ ધ્યાન હોવે, જબ પ્રાણ તન સે નીકલે સંસાર દુઃખ હરના, જૈનધર્મ કા હો શરણા; હો ફર્મ ભર્મ ખરણા, જબ પ્રાણ તન સે નીકલે અનશન કો સિદ્ધ વટ હો, પ્રભુ આદિ દેવ ઘટ હો; ગુરુરાજ ભી નિકટ હો, જબ પ્રાણ તન સે નિકલે ૪ યહ દાન મુઝકો દીજે, ઇતની દયા તો કીજે; અરજી તિલક કી લીજે, જબ પ્રાણ તન સે નિકલે ||પા
પર્યુષણનું સ્તવન સુણજો સાજન સંત પર્યસણ આવ્યા રે, તમે પુણ્ય કરો પુણ્યવંત ભવિક મન ભાવ્યાં રે.... વીર જિસેસર અતિ અલવેસર, વહાલા મારા પરમેશ્વર એમ બોલે રે, પર્વમાંહે પજુસણ મોટા, અવર ન આવે તસ તોલે રે. ૧૫ ચૌપદ માંહે જેમ કેસરી મોટો વાળ, ખગમાં ગરુડ કહીએ રે; નદી માંહે જેમ ગંગા મોટી, નગમાં મેરુ લહીએ રે. શા ભૂપતિમાં ભરતેશ્વર ભાખ્યો વાઇ, દેવ માંહે સુર ઇંદ્ર રે; તીરથમાં શેત્રુંજો દાખ્યો, ગ્રહ ગણમાં જેમ ચંદ્ર રે
||૩|| દશેરા દીવાલી ને વળી હોળી વા, અખાત્રીજ દિવાસો રે; બલવ પ્રમુખ બહુલા છે બીજા, પણ નહિ મુક્તિનો વાસો રે ||૪||
49
152
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org