________________
વાંછિત પૂરણ સંકટ ચૂરણ, માત પિતા તું સુહાયા; સિંહ પરે ચારિત્ર આરાધી, સુજસ નિશાન બજાયા //પા ગુણ અનંત ભગવંત બીરાજે, વર્ધમાન જિન રાયા; ધીર વિમલ કવિ સેવક નય કહે, શુદ્ધ સમકિત ગુણદાયી ||
III
આવ આવ રે મારા મનડા માંહે, તું છે પ્યારો રે; હરિહરાદિક દેવ અનેરા, તું છે ન્યારો રે અહી મહાવીર ગંભીર તું તો નાથ માહરો રે; હું નમું તને ગમે મુને, સાથ તાહરો રે ગ્રહી સાહીરે મીઠડા હાથ માહરા, વૈરી વારો રે; દેદે રે દર્શન દેવ મુને, દે ને તારો રે તું વિના ત્રિલોક મેં, કેહનો નથી ચારો રે; સંસાર પારાવારનો સ્વામી, આપને આરો રે ઉદયરત્ન પ્રભુ જગમે જોતા, તું છે તારો રે; તાર તાર રે મુને તાર તું, સંસાર અસારો રે
!!
!!
ll૪ll
Jપણl
12.
શ્રી સીમંધર સ્તવન તમે મહાવિદેહ જઈને કહેજ ચાંદલીયા સીમંધર તેડા મોકલે; મારા ભરતક્ષેત્રના દુઃખ કહેજો ચાંદલીયા સીમંધર તેડા મોકલે.. અજ્ઞાનતા અહીં છવાઈ રહી છે, તત્ત્વની વાત તો ભુલાઈ ગઈ છે; હાં રે એવા આત્માના દુઃખ મારા કહેજે ચાંદલિયા (૨) ! પુગલના મોહમાં ફસાઈ ગયો છું, કમની જાળમાં જકડાઈ ગયો છું;
હાં રે એવા કર્મોના દુ:ખ મારા કહેજો ચાંદલિયા (૨) ારા Jain Education International For Private 4 Personal Use Only www.jainelibrary.org