________________
3
પ્રભુ ૨
પ્રભુ ૩
સકલ સમતા સુરલતાનો, તુંહીં અનુપમ કંદરે, તુંહી કૃપારસ કનક કુંભો, તુંહી જિણંદ મુણીંદ રે પ્રભુ, તુંહી તુંહી તુંહી તુંહી, યુંહી ધરતા ધ્યાન રે, તુજ સ્વરૂપી જે થયા તેણે, બહું તાહરુ તાન રે તુંહી અલગો ભવ થકી પણ, ભવિક તાહરે નામ રે પાર ભવનો તેહ પામે, એહીજ અચરિજ ઠામ રે જન્મ પાવન આજ મારો, નિરખીયો તુજ નૂર રે, ભવોભવ અનુમોદના જે, હુઓ આપ હજુર રે એક મારો અક્ષય આતમ, અસંખ્યાત પ્રદેશ રે તાહરા ગુણ છે અનંતા, કેમ કરું તાસ નિવેશ રે ? ..પ્રભુ ૫ એક એક પ્રદેશ તાહરે, ગુણ અનંતનો વાસ રે, એમ કહી તુજ સહજ મિલત, હોય જ્ઞાન પ્રકાશ રે..પ્રભુ ૬ ધ્યાન ધ્યાતા ધ્યેય એક, ભાવ હોય એમ રે,
પ્રભુ ૪
એમ કરતાં સેવ્ય સેવક-ભાવ હોયે ક્ષેમ રે
..પ્રભુ ૭
આનંદ કી ઘડી આઈ, સખીરે આજ આનંદ કી ઘડી આઈ, કરકે કૃપા પ્રભુ દર્શન દીનો, ભવકી પીડ મીટાઈ, મોહ નિદ્રાસે જાગ્રત કરકે, સત્ય કી બાત સુણાઈ, તનમન હર્ષ ન માઈ ..સખી રે ..૧
4_
નિત્ય નિત્યકા ભેદ બતાકર, મિથ્યા દૃષ્ટિ હરાઈ, સમ્યજ્ઞાન કી દિવ્ય પ્રભાકો, અંતર મે પ્રગટાઈ, સાધ્ય સાધન દિખલાઈ ..સખી રે ..૨
પ્રભુ ૧
43
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org